પોસ્ટ્સ

કચ્છી સાહિત્ય. લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

'અખિયેંમેં' કવિ 'અબ્દ'

છબી
  Courtesy:Canva free image   અખિયેં મેં કડેં ઇકરાર અખિયેં મેં, કડેં ઈનકાર અખિયેં મેં, જિગર મૂંજા, વતાયો તા હી કેડો પ્યાર અખિયેં મેં ! અનોખો રૂપ હી કેડો કે પલપલ મેં ત પલટે તો ! કડેં કંઢેજા જંગલ ને કડેં ગુલઝાર અખિયેં મેં ! કડેં કાતિલ હલાહલ ઝેર ટિપકે તો, કડેં અમરત, કડેં સપ તા સુરે કારા, કડેં ફૂલહાર અખિયેં મેં ! કડેં નફરત, કડેં ગુસ્સો, કડેં માયૂસી ને આસ્યાં, કડેં તા ઝણઝણી પેં તા, જિગરજા તાર અખિયેં મેં ! કડેં વરતાયતી જાની ! ઉદાસી તાં જમાનેજી, કડેં કાતિલ છૂટેં તા તીર ને તલવાર અખિયેં મેં ! કુકારેંજી મિટાયો ઉઞ, સામે ટોય તા ન્યાર્યો, મહોભત-પ્યારજી ઝાંખી કઈયાં અણસાર અખિયેં મેં ! કડેં મુરકો વિઠા મોભૂભ ! કડેં વએં લૂઇજા આંસુ, ડિસાં તો 'અબ્દ’, આંજી જિંધગી જો સાર અખિયેં મેં ! -અબ્દ કાવ્ય આસ્વાદ: 'અખિયેં મેં' કચ્છી બોલીજી હિકડી લાજવાબ ગઝલ મરહુમ કવિ 'અબ્દ' જી લિખેલી હી ગઝલ કચ્છી ભાષાજી હિકડી ક્લાસિક રચના આય. હિન ગઝલમેં કવિ માડૂ જી સંવેદના જે કેન્દ્ર સમાન 'અખિયેં...