પોસ્ટ્સ

રસાસ્વાદ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

કચ્છી કાવ્ય મંજૂષા

છબી
  કચ્છી કાવ્ય મંજૂષા Courtesy: Gemini  બ્લોગર જા બ બોલ... ગુરુવાર, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ જે ડીં ‘કચ્છમિત્ર’ દૈનિક જી લોકપ્રિય કૉલમ 'ધિલ જી ગાલીયું' મેં કવિ શ્રી લાલજી બળગા જી ગઝલ ‘હલ ફકીરા’ વાંચઈ અને હૃદય કે સ્પર્શી વઈ. વિઠે-વિઠે ઇન તે મું હિકડો વિવેચન લિખી વિધો. કચ્છી સાહિત્ય જા પીઢ કવિ નેં મું જા મો'ઝિજ મિત્ર જનાબ જયંતિ જોષી 'શબાબ' સાહેબ કે જડેં મું હી લેખ બ્લોગ જે સ્વરૂપ મેં હલાયો ત ઉની કે બોરો ખાસો લગો, સોશિયલ મીડિયા તે પણ કચ્છી ભાષાપ્રેમીએં ઇન કે ફૂલ લાઈક નેં શેર ક્યોં. શબાબ સાહેબ મુકે હિન રસ્તે તે અગિયા વધેલા નેં કચ્છી સાહિત્ય મેં હિકડો ‘નઉં ચીલો’ ચાંતરે જી સલાહ ડિનોં ને મુકે ઈની જી ગાલ આડઈ. નેં અજ નું કચ્છી ભાષા જી કાવ્ય-કૃતિએં જો યથાશક્તિ રસાસ્વાદ કરાય જી પેલક કરીયાં તો. બ્લોગ જો નાં 'કચ્છી કાવ્ય મંજૂષા' કુરેલા રખ્યો? હી નાં રખે પુઠીયાં હિકડો ઊનું સાહિત્યિક ઈતિહાસ આય. સંસ્કૃત સાહિત્ય મેં ઈ.સ. ૧૨મી-૧૩મી સદી જે આસપાસ જૈન આચાર્ય નરેન્દ્રપ્રભાસૂરિ (નરેન્દ્રસૂરિ) દ્વારા લખ...