'ન્યારે ગિન !' દુલેરાય કારાણી
![]() |
| સવ.શ્રી દુલેરાય કારાણી Courtesy: Gemini |
ન્યારે ગિન !
(ગઝલ)
-દુલેરાય કારાણી
કચ્છી સાહિત્ય જો રતન: "ન્યારે ગિન!" —રસાસ્વાદ
કચ્છી સાહિત્ય ઇનજી મીઠાશ અને ઊંનાણ લાય પિંઢ જો અલગ મકામ રખે તો. જડેં અસીં કચ્છ જે સાહિત્ય જી ગાલ કરિયું તા, તડેં 'કચ્છ જે મેઘાણી' તરીકે ઓળખાંધા સ્વ.શ્રી દુલેરાય કારાણી જો નાં મિણી નું અગિયા અચે તો. ઈનીજી હી ગઝલ "ન્યારે ગિન!" સંસાર જી ક્ષણભંગુરતા અને જીવન જી ફીલસૂફી જો હિકડો ઉત્તમ નમૂનો આય.
કવિ પરિચય: દુલેરાય કારાણી
દુલેરાય કારાણી (૧૮૯૬-૧૯૮૯) કચ્છ જા એડા સાહિત્યકાર હુઆ જેં કચ્છી લોકસાહિત્ય અને ઇતિહાસ કે જીરો રખ્યોં. ઈની કે 'કચ્છ જા વ્યાસ' પણ ચે મેં અચેતો. ઈની જી કલમ મેં કચ્છ જી ધરતી જી ફોર અચે તી. ઈનીં કચ્છી સાહિત્ય મેં ઘણે વડો કમ ક્યોં અયોં.
"ન્યારે ગિન!" ગઝલ જે હર શેર જી વિગતવાર સમજૂતી
૧. મુસાફર યાર, દુનિયાં જી, ભરઈ ભાજાર ન્યારે ગિની !
સમજૂતી: કવિ ઇન્સાન કે 'મુસાફર' ચઈ ને સંબોધન કરીએં તા. હી ધુનિયા હિકડી ભરેલી ભાજાર આય જિતે હર ચીઝ ન્યારી આય. કિતેક કુદરત જી અજભ કિરામત આય, ત કિતેક હીન જિંદગી જો ચાર ડીંએ જો મેળો આય. સંસાર જે હર રંઙ કે અજભ નેં અનોખો લેખે જો આદેશ કવિ ડીંએં તા.
સમજૂતી: જિંદગી જે બોંય પાસેં જી ગાલ આય. કિતેક ખુશી જા ગીત ગાવાજેં તા, કિતેક માડૂ ખાધે-પીધે નેં મોજ મેં ઐં, ત કિતેક વરી ડુખ જે કારણે પીડાજેં તા નેં હીંયે માં નિસાસા (ઉછકાર) નકરેં તા. સંસાર મેં સુખ અને ડુખ જી હી વિચિત્રતા ખરેખર નેરે જેડી આય.
સમજૂતી: કિતેક ખિલ-મસ્તિ (રમજૂં) નેં સુખ આય, કિતેક મન જી શાંતિ આય ત કિતેક વરી ઊની અશાંતિ આય. કેંજીક કિસ્મત ઈતરી આકરી આય જ જીં તીખી તલવાર વે. નસીબ જી હી હેરાફેરી ઇન્સાન કે હેરાન કરે છડે તી.
સમજૂતી: કુદરત જે અલગ અલગ રૂપેં જી ગાલ કૈંધે કવિ ચેંતા કિતે ખોફનાક જંગલ આય કિતેક મંગલમય વાતાવરણ. કિતેક સાવ વેરાન રિણ આય ત કિતેક માડૂએં જી વસ્તી આય. કિતેક પ્રકૃતિ લાડી ભની વિઠી આય નેં ફૂલેં જે ભગીચે (ગુલઝાર) મેં ખુશ્બુ જો ધરીયા ઉછરે તો
સમજૂતી: હિન શેર મેં ઊંની ફિલસૂફી આય. કિતેક પૈસેં જા ધુવાણા ઐં નેં મેળા મચેં તા, પણ કિતેક વરી એડી ભયંકર હેકલાઈ (સૂનકાર) આય જ માડૂ કે ડેણ વાંગર ખેણ ધોડે તી. રિણ જી વિરાનગી મેં જડેં સુઙ માડૂ કે ગિડકાય જી કોશિશ કરે ઈ પરિસ્થિતિ જી જોરધાર રજૂઆત આય.
સમજૂતી: મઝહબી વિવિધતા જી ગાલ આય. કિતે કાજી કુરાન જી ગાલ કરે તો, ત કિતે પંડિત પુરાણ પઢે તો. કિતે ઈશ્વર જો ઘર મંદિર આય ત કિતે મસ્જિદ. અને એડે જ સંસાર મેં કિતે નશે મેં મસ્ત રેવારા (મયખ્વાર) માડૂ પણ ઐં. કોક ઠેકાણું અલ્લાહ ને ઈશ્વર જો ત કોક ઠેકાણું શેતાન જો પણ આય.
૭. કિતે સિજ તા તપેં સુખ જા, કિતે રાતું રૂએં ડુખ જ્યુ
સમજૂતી: કિતેક સુખ જો સિજ તપે તો, ત કિતેક ડુખ જી રાતું રુવારીએં તીયું. છેલ્લે કવિ ચેં તા ક હી મિડે રંઙ 'પતંગી રંગ' (ક્ષણભંગુર) ઐં જુકો પોપટે(પતંગીયા)જે પખેં જેડી ચમક ડીએં તા પણ જપાટે ફિટી વઞે તા. સંસાર જી નશ્વરતા હિન શેર જો સાર આય.
વિશદ ચર્ચા: છંદ, અલંકાર અને શૈલી
- છંદ: હી ગઝલ લોક-લયબદ્ધ માત્રામેળ છંદ મેં લિખાયેલ આય. કચ્છી ગઝલ મેં રદીફ 'ન્યારે ગિન' જો પ્રયોગ કવિ એડી રીતે કયોં અયોં ક પાઠક કે હર શેર પુઠિયાં વિચાર કરેલા મજબૂર કરે તો.
- અલંકાર:
- સજીવારોપણ (Personification): 'સુનકાર ખેણ ધોડે તી' મેં નિર્જીવ સુઙ કે જીવંત વતાય ને ભયાનકતા જો અહેસાસ કરાયોં અયોં.
- વિરોધાભાસ (Antithesis): આખી ગઝલ સુખ-ડુખ નેં જંગલ-મંગલ જેડેં વિરોધી ભાવેં તે ટિકેલી આય, જુકો જિંદગી જે બેં પાસાં કે પધરા કરે તી.
- રૂપક (Metaphor): 'પતંગી રંગ' સેં સંસાર જી મોહ-માયા કે ક્ષણિક વતાય મેં આવઈ આય.
- શૈલી અને સૂફીવાદ: કચ્છ જી ભૌગોલિક સ્થિતિ નેં રિણ જી વેરાનગી જ સૂફીવાદ જો મૂર આય. રિણ નેં સૂફી હેકબેં જા પર્યાય ઐં, જેંજો પ્રભાવ હિન કવિતા મેં આપોઆપ ઉતરી આયો આય. કવિ જી શૈલી સૂફી સંતે જેડી 'ફકીરી' શૈલી આય, જિંતે હુ ઉપદેશ ન પણ અનુભવ વિરાઈએં તા.
ટીકા (Critique)
દુલેરાય કારાણી જી હી રચના નિપટ શબ્દે જો મેળો નાંય, પણ જીવન જો નીચોડ આય. હી કાવ્ય મેં રણ જે માડૂ જી સહનશક્તિ નેં ઉનજી રૂહાની સમજ જો ધીધાર થીયે તો. 'ખેણ ધોડે તી' જેડા શબ્દ પ્રયોગેં સે કવિ સાબિત કયો અયોં ક કચ્છી ભાષા મેં ગંભીર ફિલસૂફી વ્યક્ત કરે જી પૂરી તાકાત આય. હી ગઝલ માડૂ કે જિંદગી જે ખોટે એંકાર નું આઝાધ કરે ને હકીકત વટે ગિની અચે તી.
ફિરી મિલધાસીં સાહિત્ય જે હિકડે નંય રતન સે!
પીર સૈયદ ઈશાકમિયાં અલઅબ્બાસી અલહાશિમી (M.A.B.Ed)

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો