કવિ રાઘવ

 

કચ્છી કાવ્ય
Courtesy: Gemini 

કચ્છી સાહિત્ય જો રતન: કવિ રાઘવ નેં ઈન જા આકરા ચાબખા

પ્રસ્તાવના: કચ્છી બોલી જો અખો

કચ્છી સાહિત્ય જે ભાગ મેં કવિ રાઘવ હિકડો એડો નાલેવંત ફૂલ આય જેં જી ફોર મેં સચ જી કડવાશ નેં સમાજ કે સુધારણ જી ખુમારી આય. જીં ગુજરાતી સાહિત્ય મેં અખો ભગત પિંઢ જી આકરી અને સીધી વાણી લા મશહૂર આય, તીં કવિ રાઘવ કે પણ કચ્છી ભાષા જો 'અખો' ચઈ સગાજે તો. ઈન જે કવિત મેં રુગે઼ શબ્દેં જો શણગાર ન પણ સમાજ જે દંભ અને કુરીતિએં મથે હણેલા ચાબખા ઐં. જ હી પાં કે લગેં ત ઈની જા ભઠા જિંધગી ભર રિઈ વિઞે એડા ઐં. હિડાં એડા મીઠે મેં બોડલ બ ચાબખા આંજી ખિજમત મેં પેશ ઐં:

અફીણ


ખાધાઁ ગઢપતીએં, ત ગંજા ને ગરાસ ખોયાં, 
ગરાસીએ ખાધોં તડેં, વિઞાયોં જમીન કે;

સાઉકારે ખાધો તડે, સાઉકારી સમેટે ગિડાઁ, 
ગરીબેં જે ખાધોં તડેં, ઘરેં ન રચો નીણકે; 

જુવાણેં જે પીધાં ત જુવાણ મટી જૈફ થેઆ,
જૈફેં જે પીધો ત વિઠા ટંગા પીણ કે;

“રાઘવ” ચે બુક્ક ભરે, પીંએ વિઠા બુદ્ધિહીણા, 
જાણેતા સે ડીયેંતા, ઉમાડી અફીણ કે.
                                      -રાઘવ


કચ્છ જેં 'ગઢ પતીએં' નેં 'ગિરાસીયેં' મથે આકરો કટાક્ષ.

કવિ રાઘવ પિંઢજે કવિત મેં કચ્છી જે તત્કાલીન શાસક વરગ નેં જાગીરધારેં જી જુકો હાલત વસન જે કારણે થિઈ હુઈ, ઈન જો ભરાભર ચિતર ડિનેં આય:

  • ગરાસ અને સાઉકારી જો નાશ: કવિ ચેં તા ક અફીણ જે વસન મેં અંધા થિઈ ને ગઢપતી (રાજાએં) નેં ગિરાસીએ પિંઢજેં વડીલેં જો ડિનલ ગરાસ નેં ગામ વિઞાય છડ્યોં
  • આબરુ જા વાંધા: જુકો માડૂ કડેંક વડા઼ સાઉકાર ચોવાંધા વા સે અફીણ જી લત મેં એડા ફસાણા ક ઈની જી સાઉકારી પણ પતી વિઈ નેં ઈ પાયમાલ થૈ વ્યા.
  • ગરીબ જી પીડા: રાજાએં નેં જમીનદારેં જી મોજ-મજા નેં વસન જી આડઅસર ગરીબ પ્રજા મથે પણ થૈ નેં ઈની કે પણ લપેટે મેં ગિ઼ની ગિ઼ડેં. ગરીભેં જે ઘરેં ખાધે લા અનાજ તા ઠીક પણ ચોપેં લા નીણ પણ ન ર્યો.
  • જુવાણઇ જો નાશ: જુવાણ માડૂ આફીણ પી ને વેલા જૈફ થૈ વ્યા નેં અંત મેં વિઠા ટંગા પીણ-મરે જેડી હાલત થૈ વિઈ.
  • બુદ્ધિહીણેં જો વેવાર: કવિ રાઘવ એડેં માડૂએં કે 'બુદ્ધિહીણા' ચેં તા, કારણ ક ઈ ડિસીવાસી નેં આફીણ જેડે઼ બંધાણ કે પિંઢ જે જીવતર મેં વસાયોં અયોં, જડેં સમજુ માડૂ ઈનકે ઉમાડી ડિઈ ઈન જો તિરસ્કાર કરીએં તા. સાંપ્રત સમય મેં અજ પણ માડૂ ગુટકા ને ડ્રગ જેડેં બંધાણ મેં ફસેલા ઐં એડી રીતેં હી કવિત અજ઼ પણ ઈતરો જ વેવારિક લગે તો.

કવિત

ભાધે ભોર ઢઢે મિંજા, તેજી ન તુરંગ' થિયે,
કુતો ન કુરંગ થિયે ઉમદેં ઈલાજેંસેં.

ગંગાજલેં નાય ,ગડોડિ મિંજા ન ગાય થિયે,
જવાસો ન જાય થિયે વસંત નિવાજેસેં.

કલરેંન કૂપથિયે, ધૂડજો ન ધૂપથિયે,
તેલમ્યાં ન તૂપ થિયે સો ઈલાજ સાજેસેં.

રાઘવ તીં જન્મજા કુપાતર કુજીવ જન,
સુધરી સુજીવ નથીં, ગુરૂજ્ઞાન ગાજેસેં.

-રાઘવ

માડૂ જો સ્વભાવ અને ગુરુ જ્ઞાન જી મર્યાદા:

કવિત જો વડો સચ હી આય કે 'કુપાતર' માડૂ કે કોય પણ ઉપદેશ અસર નતો કરે:

  • મૂર સ્વભાવ નેં બારલા ઉપચાર: કવિ ધાખલો ડિઈ નેં ચેં તા ક: 
  • ભાધા,ભોરા નેં ઢઢા (ઢગેં જેડા સીધાસાધા નેં મૂરખ) ઉની કે ગમે તિતરો ખારાયો-ચાકરી કયો, પણ ઈ કેંની પણ તેજી તુરંગ (તેજ ઘોડો) નતા થૈ સગે઼. કૂતે જો ગમે તિતરો ઉમદા ઈલાજ કરાયો-વેંઢાર્યો પણ ઈ કુરંગ (હેણ) ન થીએં
  • ગડોડી કે ગંગાજળ સેં વેંજાર્યો ત પણ ઈ ગોં નિતી ભની સગે઼.તીં જવાસે જે છોડ મથે વસંત રુત ગમે તિતરી મેરભાન થીયે પણ ઈ કડેં જૂઈ ક જાસૂદ નતો ભની સગે઼ !
  • એડી જ રીતેં કલરવારી જમીન મેં ખૂવો નૈં ખોધાજે નેં ધૂળ કેંની પણ ધૂપ નૈં ભની સગે઼ એડી જ રીતેં સો ઈલાજ (પિરયોગ) કૈંધા ત પણ તેલ કે ઘી નૈં ભનાય સગો઼.
  • કુપાતર મથે જ્ઞાન જી અસર: કવિ રાઘવ ચોખવટ કરીએં તા ક જુકો માડૂ જનમ સેં જ કુપાતર નેં કુજીવ (દુષ્ટ) આય, ઈન કે કોય પણ ઈલાજ સુધારે નતો સગે઼.
  • ગુરુ જ્ઞાન પિણ નિષ્ફળ: તીં જડ અને કુપાતર માડૂ મથે ગુરુ જ્ઞાન જો ઉપદેશ પણ કોય કમ ન તો અચે. જે સીં આત્મા મેં સુપાતરતા ન હુએ, ત્યાં સુધી મહાન જ્ઞાન પણ ભેકાર થૈ વિઞે તો.

સાહિત્યિક વિશેષતા:

કાવ્ય પ્રકાર: 'કવિત'.
છંદ: મનહર છંદ જો પ્રભાવ, જુકો ગા઼તે મેં સેલો આય.
અલંકાર: 'દ્રષ્ટાંત અલંકાર' (ઢગા઼,ગડોડે, કૂતે, તેલ, જવાસે નેં એડેં ધાખલેં સેં ગાલ સમજાયોં અયોં).


નિષ્કર્ષ:

કવિ રાઘવ જી ગાલ સીધી ધિલ મથે લગે઼ તી.હી રચનાંઉ સમાજ સુધારે જો ઉમદા હેતુ રખેં ત્યું. હી રચનાઉં અજ઼ પણ કચ્છી સમાજ લા હિકડે હોલિયેકોઠે (દિવાદાંડી) જેડીયું ઐં. ઈ પાં કે સમજાઈયેં તા ક વસન સેં પાંજો ગરાસ (વારસો) નેં માન બોય ખતમ થૈ વિઞે તા, અને સચે જ્ઞાન લા પાંજે અંધર કે સુપાતર ભનાયણું બોરો જરૂરી આય.

વરી મજૂષ મિજાનું કઢધાસીં હિકડો નઉં રતન

મીમાંસાકાર:
પીર સૈયદ ઈશાકમિયાં અલઅબ્બાસી અલહાશિમી
M.A.B.Ed.

કવિ શ્રી રાઘવજી પ્રાગજી ઠક્કર

ઉપનામ: ‘રાઘવ’


📍 ગોઠ: નાગ્રેચા

📅 જન્મ: વિ. સં. 1926, રામનવમી

🙏 દેહોત્સર્ગ: વિ. સં. 1967, અષાઢ સુદ સાતમ

સૌજન્ય: કવિવર જયંતિ જોષી 'શબાબ' સાહેબ 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ધિલ જા ફાનસ' જયન્તી જોષી 'શબાબ'

'ન્યારે ગિન !' દુલેરાય કારાણી

કચ્છી કાવ્ય મંજૂષા