જિરકલ - કચ્છી કવિતા | રવિ પેથાણી 'તિમિર'

 

Jirkal Kutchi Poem Sparrow Image - Ravi Pethani Timir
Courtesy: Google image 

જિરકલ 

- રવિ પેથાણી 'તિમિર'


હલી બુર્જે કિત! કુડેંત્યું જિરકલ.
અપસુખણ્યું અભ ઉડેંત્યું જિરકલ.

જોડ઼-જોડ઼ મેં અચેં ચુણેલા,
ઘેરાંટો થિઈ ભજેંત્યું જિરકલ.

ડખો જિજો ને ઉલરેં બૉર્યું,
પિંઢમેં જૅર બજેંત્યું જિરકલ.

વરસારો ઓડો ભાસેતો.
આટારેં વેંજેત્સૂ જિરકલ.

કખ-પન, સિરીયૂં, ડોરા ગોતી,
ચુંજમેં ખણી અચેંત્યું જિરકલ.

આડી તે ક છબીએં પુઠીયા,
મારો ગૂંથી ગિનેત્યું જિરકલ.

બચલેંજી સંભાર રખેલા,
અચ-વિઞ કૅડ઼ી કરીંએત્યું જિરકલ.

માડૂ કે માયા જિરકલ જી
માડૂ લા તીં લુછેંત્યૂ જિરકલ.

ઘર મેં હૂણૂં- ઉડણૂં સરખો,
ધીયરૂં ઇતરે લગેંત્યું જિરકલ.

જાત અસાંજી કુલા ઘટેતી?
સુઆલ 'તિમિર'કે પુછેંત્યું જિરકલ.


કાવ્ય જો રસાસ્વાદ

રવિ પેથાણી 'તિમિર' જી હી રચના કચ્છી ભાષા જી બોરી જ ભાવવાહી ને પ્રતીકાત્મક કવિતા આય. 'જિરકલ' કવિ હિતે જિરકલ જે માધ્યમ સે ઘર જે અંઙણ જે વાતાવરણ તા ગિની કરે ધી જે અસ્તિત્વ સુધી જી સફર આબેહૂબ આલેખ્યોં અયોં.

હિન કાવ્ય મેં જિરકલ જી હલચલ જો બોરો સનું (સૂક્ષ્મ) નિરીક્ષણ આય. કવિ શરૂઆત મેં જિરકલિએં જે કલરવ ને આભ મેં ઉની જે ઉડણ જો વર્ણન કરીંએ તા. વરસારો ઓડો હુવે તિતે પખીએં મેં જીં થનગનાટ ડિસાજે તો, ઈં હિતે 'વરસારો ઓડો ભાસેતો' પંક્તિ મેં વ્યક્ત થ્યો આય. મારો ઠાય લાય કખ-પન ને ડોરા ચુઢીંધલ જિરકલિયેં જો ચિતર વાચક જી નજર સામે જીરો થિઈ વિઞે તો.

કાવ્ય જો વરાંકો તડેં અચે તો જડેં કવિ જિરકલી જી સરખામણી ધી સે કરીએં તા. જીં જિરકલી ઘર મેં છૂટ સે હિરે-ફિરે તી ને મારો ગૂંથે તી, તીં ધી પણ ઘર જી શોભા ને માયા જો જીરો જાગધો અંશ આય. છેલ્લી પંક્તિ મેં કવિ પર્યાવરણ ને ઓછી થિયણ વારી જિરકલિયેં જી પ્રજાતિ લાય 'તિમિર' કે સવાલ પૂછી કરે સામાજિક ચિંતા પણ જગાયોં અયોં.


સાહિત્યિક વિશ્લેષણ

  • ૧. સંદર્ભ: હી કવિતા આધુનિક કચ્છી સાહિત્ય જી ગઝલ યા ગીત પ્રકાર જી રચના આય.
  • ૨. છંદ ને લય:
    • હી રચના માત્રામેળ લય તે આધારિત આય.
    • 'જિરકલ' શબ્દ રદીફ તરીકે પ્રયોજાયેલ છે.
    • ૩. અલંકાર

      • ઉપમા અલંકાર: 'ધીયરૂં ઇતરે લગેંત્યું જિરકલ' – હિતે ધીઅરિયું જી સરખામણી જિરકલ સે કઈ આય.
      • સ્વભાવોક્તિ અલંકાર: જિરકલિયેં જો કખ-પન ચુંઢણું, મારો ઠાયણું ને બચલેંજી સંભાર રખણી, ઈ જેડો આય તેડો જ સચો વર્ણન વે સે હિતે સ્વભાવોક્તિ આય.
      • સજીવારોપણ: જિરકલિયું સવાલ પુછેંત્યું, તેં સે પખી મેં માડૂ જેડે ભાવ જો આરોપણ થ્યો આય.

      ૪. શૈલી

      કચ્છી બોલી: કાવ્ય મેં કચ્છી લોકજીવન ને ભાષા જો અસલી લહેકો આય.

      ચિત્રાત્મક શૈલી: કવિ શબ્દ સે આખો નજારો નજર સામે રખી ડિનો અયોં, જેં કે 'Visual Imagery' ચિઈ સગાજે.

      કરુણ ને વાત્સલ્ય રસ: ધી જી સરખામણી ને ઘટધલ જિરકલિયેં જી ચિંધા મેં હી બોય રસ જો અનુભવ થીએ તો.



      મુખ્ય પંક્તિ જો ભાવાર્થ

      "ઘરમેં હૂણૂં- ઉડણૂં સરખો, ધીયરૂં ઇતરે લગેંત્યું જિરકલ."

      હી પંક્તિ કાવ્ય જો હિયું (હાર્દ) આય. કવિ ચેં તા ક ઘર મેં હુણું ને સતત ઉડધો રોણું (ચંચલતા), ઈ બાબત મેં ધીરું સાવ જિરકલ જેડીયું જ લગેંત્યું. જિરકલ વગર જો અંઙણ ને ધી વગર જો ઘર બોય સુઞા લગેંતા.

મીમાંસાકાર : પીર સૈયદ ઈશાકમિયાં અલઅબ્બાસી અલહાશિમી (M.A.B.Ed)


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ધિલ જા ફાનસ' જયન્તી જોષી 'શબાબ'

'ન્યારે ગિન !' દુલેરાય કારાણી

કચ્છી કાવ્ય મંજૂષા